एतन्मे संशयं कृष्ण च्छेत्तुमर्हस्यशेषतः ।
त्वदन्यः संशयस्यास्य छेत्ता न ह्युपपद्यते ॥
६-४१ ॥
etanme saṃśayaṃ kṛṣṇa cchettumarhasyaśeṣataḥ |
tvadanyaḥ saṃśayasyāsya chettā na hyupapadyate ||
6-41 ||
હે કૃષ્ણ, મારો આ સંશય તમારે સંપૂર્ણપણે છેદવો જોઈએ; કેમ કે તમારા સિવાય આ સંશયનો છેદનાર બીજો કોઈ મળે એમ નથી.