Bhagavad Gītā (Kashmirian recension)· 4.17 / 42

Bhagavad Gītā (Kashmirian recension)4.17

4.17
कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः । अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः ॥ ४-१७ ॥
karmaṇo hyapi boddhavyaṃ boddhavyaṃ ca vikarmaṇaḥ | akarmaṇaśca boddhavyaṃ gahanā karmaṇo gatiḥ || 4-17 ||
— કર્મનું પણ સ્વરૂપ સમજવાનું ; — અને વિકર્મનું સમજવાનું ; — અને અકર્મનું પણ સમજવાનું ; — ગહન છે કર્મની ગતિ

કેમ કે કર્મનું પણ સ્વરૂપ સમજવાનું છે, વિકર્મ (નિષિદ્ધ કર્મ)નું સ્વરૂપ સમજવાનું છે, અને અકર્મનું પણ સમજવાનું છે; કર્મની ગતિ ગહન છે.