सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज ।
अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ॥
१८-६६ ॥
sarvadharmānparityajya māmekaṃ śaraṇaṃ vraja |
ahaṃ tvāṃ sarvapāpebhyo mokṣayiṣyāmi mā śucaḥ ||
18-66 ||
સર્વ ધર્મોને ત્યજીને મારા એકને જ શરણે આવ; હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ, શોક ન કર.