मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु ।
मामेवैष्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि मे ॥
१८-६५ ॥
manmanā bhava madbhakto madyājī māṃ namaskuru |
māmevaiṣyasi satyaṃ te pratijāne priyo'si me ||
18-65 ||
મારામાં મનવાળો બન, મારો ભક્ત થા, મારો યજન કર, મને નમસ્કાર કર; એમ તું મને જ પામીશ — એ સત્ય તને હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું, કેમ કે તું મને પ્રિય છે.