शौर्यं तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनम् ।
दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम् ॥
१८-४३ ॥
śauryaṃ tejo dhṛtirdākṣyaṃ yuddhe cāpyapalāyanam |
dānamīśvarabhāvaśca kṣātraṃ karma svabhāvajam ||
18-43 ||
શૌર્ય, તેજ, ધૃતિ, દક્ષતા, યુદ્ધમાં ન ભાગવું, દાન અને ઈશ્વરભાવ — એ ક્ષત્રિયનું સ્વભાવજ કર્મ છે.