Bhagavad Gītā (Kashmirian recension)· 18.42 / 78

Bhagavad Gītā (Kashmirian recension)18.42

18.42
शमो दमस्तथाः शौचं क्षान्तिरार्जवमेव च । ज्ञानं विज्ञानमास्तिक्यं ब्राह्मं कर्म स्वभावजम् ॥ १८-४२ ॥
śamo damastathāḥ śaucaṃ kṣāntirārjavameva ca | jñānaṃ vijñānamāstikyaṃ brāhmaṃ karma svabhāvajam || 18-42 ||
— શમ, દમ, તથા શૌચ ; — ક્ષમા અને સરળતા જ ; — જ્ઞાન, વિજ્ઞાન, આસ્તિક્ય ; — બ્રાહ્મણનું સ્વભાવજ કર્મ

શમ, દમ, તપ, શૌચ, ક્ષમા, સરળતા, જ્ઞાન, વિજ્ઞાન અને આસ્તિક્ય — એ બ્રાહ્મણનું સ્વભાવજ કર્મ છે.