कृषिगोरक्ष्यवाणिज्यं वैश्यकर्म स्वभावजम् ।
पयुत्थानात्मकं कर्म शूद्रस्यापि स्वभावजम् ॥
१८-४४ ॥
kṛṣigorakṣyavāṇijyaṃ vaiśyakarma svabhāvajam |
payutthānātmakaṃ karma śūdrasyāpi svabhāvajam ||
18-44 ||
ખેતી, ગૌરક્ષા અને વાણિજ્ય એ વૈશ્યનું સ્વભાવજ કર્મ છે; અને સેવારૂપ કર્મ એ શૂદ્રનું પણ સ્વભાવજ કર્મ છે.