यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितम् ।
यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त्यचेतसः ॥
१५-११ ॥
yatanto yoginaścainaṃ paśyantyātmanyavasthitam |
yatanto'pyakṛtātmāno nainaṃ paśyantyacetasaḥ ||
15-11 ||
પ્રયત્ન કરનારા યોગીઓ આત્મામાં સ્થિત આ જીવને જુએ છે; પરંતુ અકૃતાત્મા, અવિવેકી, પ્રયત્ન કરવા છતાં આને જોતા નથી.