Bhagavad Gītā (Kashmirian recension)· 1.16 / 47

Bhagavad Gītā (Kashmirian recension)1.16

1.16
अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः । नकुलः सहदेवश्व सुघोषमणिपुष्पकौ ॥ १-१६ ॥
anantavijayaṃ rājā kuntīputro yudhiṣṭhiraḥ | nakulaḥ sahadevaśva sughoṣamaṇipuṣpakau || 1-16 ||
— અનંતવિજય શંખ ; — કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિર ; — અને નકુલ તથા સહદેવ ; — સુઘોષ અને મણિપુષ્પક (શંખ)

કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંતવિજય, અને નકુલ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્પક (શંખ) ફૂંક્યા.