Bhagavad Gītā (Kashmirian recension)1.17
काश्यश्च परमेष्वासः शिखण्डी च महारथः ।
धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः ॥
१-१७ ॥
kāśyaśca parameṣvāsaḥ śikhaṇḍī ca mahārathaḥ |
dhṛṣṭadyumno virāṭaśca sātyakiścāparājitaḥ ||
1-17 ||
— કાશિરાજ ; — પરમ ધનુર્ધારી ; — અને શિખંડી ; — મહારથી ; — ધૃષ્ટદ્યુમ્ન અને વિરાટ ; — અને અપરાજિત સાત્યકિ પરમ ધનુર્ધારી કાશિરાજ, અને મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન અને વિરાટ, અને અપરાજિત સાત્યકિ;