बहुजन्मार्जितैः पुण्यैः सद्गुरुर्यदि लभ्यते ।
तदा तद्वक्त्रतो ज्ञात्वा जन्मसाफल्यमाप्नुयात् ॥१६॥
bahujanmārjitaiḥ puṇyaiḥ sadgururyadi labhyate |
tadā tadvaktrato jñātvā janmasāphalyamāpnuyāt ||16||
જો અનેક જન્મોમાં અર્જિત પુણ્યો વડે સદ્ગુરુ પ્રાપ્ત થાય, તો તેના મુખથી (આ મંત્ર) જાણીને મનુષ્ય પોતાના જન્મની સફળતા પામે.