प्रातर्मध्याह्नसायाह्ने यथादेशे यथाऽसने ।
पूर्ववत् परमब्रह्म ध्यात्वा साधकसत्तमः ॥१०६॥
prātarmadhyāhnasāyāhne yathādeśe yathā'sane |
pūrvavat paramabrahma dhyātvā sādhakasattamaḥ ||106||
પ્રાતઃ, મધ્યાહ્ન અને સાયંકાળે, યોગ્ય સ્થાને, યોગ્ય આસને, પૂર્વવત્ પરમ બ્રહ્મનું ધ્યાન કરીને, શ્રેષ્ઠ સાધક,