पारमार्थिके हि भित्तिस्थानीये स्थिते रूपे सर्वम् इदम् उल्लिख्यमानं घटते न अन्यथा अत एव सामग्र्या एव कारुणत्वं युक्तम्
Transliteration (IAST)
pāramārthike hi bhittisthānīye sthite rūpe sarvam idam ullikhyamānaṃ ghaṭate na anyathā ata eva sāmagryā eva kāruṇatvaṃ yuktam
પારમાર્થિક (વાસ્તવિક), ભીંત-સ્થાનીય (પટ સમાન આધાર) રૂપ, સ્થિર હોય તો જ આ સર્વ (વિશ્વ) ઉલ્લિખ્યમાન (ચીતરાતું) ઘટે છે, અન્યથા નહિ. એથી જ સામગ્રી(કારણ-સામગ્રી)નું પણ કારણત્વ (કારણ-પણું) યુક્ત (સંગત) છે.