तत्र अतिदृढशक्तिपाताविद्धस्य स्वयम् एव सांसिद्धिकतया सत्तर्क उदेति यो ऽसौ देवीभिः दीक्षित इति उच्यते
Transliteration (IAST)
tatra atidṛḍhaśaktipātāviddhasya svayam eva sāṃsiddhikatayā sattarka udeti yo 'sau devībhiḥ dīkṣita iti ucyate
ત્યાં, અતિ-દૃઢ શક્તિપાતથી વીંધાયેલાને સ્વયમ્ જ સાંસિદ્ધિક (સહજ-સિદ્ધ) રૂપે સત્-તર્ક ઉદય પામે છે; એ જ ‘દેવીઓ વડે દીક્ષિત’ એમ કહેવાય છે.