The Essence of the Tantra· 22.40 / 53

The Essence of the Tantra22.40

22.40

तत्सम्मीलनयोगे देहान्ताख्ये च यामले चक्रे । कुचमध्यहृदयदेशाद् ओष्ठान्ते कण्ठगं यद् अव्यक्तम्

Transliteration (IAST)

tatsammīlanayoge dehāntākhye ca yāmale cakre | kucamadhyahṛdayadeśād oṣṭhānte kaṇṭhagaṃ yad avyaktam

— એ સંમીલન (બંધ થવા)ના યોગમાં ; — 'દેહાંત' નામક યામલ-ચક્ર (યુગલ-ચક્ર)માં ; — બે સ્તનની વચ્ચે હૃદય-પ્રદેશથી ; — ઓષ્ઠ (હોઠ)ને અંતે કંઠ-ગત ; — જે અવ્યક્ત (ધ્વનિ)

એ સંમીલન (બંધ થવા)ના યોગમાં, 'દેહાંત' નામક યામલ-ચક્ર (યુગલ-ચક્ર)માં — બે સ્તનની વચ્ચે હૃદય-પ્રદેશથી, ઓષ્ઠ (હોઠ)ને અંતે કંઠ-ગત જે અવ્યક્ત (ધ્વનિ) —