आनन्दामृतनिर्भरस्वहृदयानर्घार्घपात्रक्रमात् त्वां देव्या सह देहदेवसदने देवार्चये ऽहर्निशम्
Transliteration (IAST)
ānandāmṛtanirbharasvahṛdayānarghārghapātrakramāt tvāṃ devyā saha dehadevasadane devārcaye 'harniśam
આનંદ-અમૃતથી નિર્ભર (ભરપૂર) મારા પોતાના હૃદય-રૂપ અનર્ઘ (અમૂલ્ય) અર્ઘ-પાત્રના ક્રમે, હે દેવ, તને દેવી સહિત, દેહ-રૂપ દેવ-સદન (મંદિર)માં, રાત-દિવસ અર્ચું છું.