मालिनी हि भगवती मुख्यम् शाक्तं रूपं बीजयोनिसङ्घट्टेन समस्तकामदुघम्
Transliteration (IAST)
mālinī hi bhagavatī mukhyam śāktaṃ rūpaṃ bījayonisaṅghaṭṭena samastakāmadugham
કેમ કે ભગવતી માલિની એ મુખ્ય શાક્ત (શક્તિ-) રૂપ (છે); બીજ (વ્યંજન) અને યોનિ (સ્વર)ના સંઘટ્ટ (સંયોગ) વડે સમસ્ત કામ-દુઘ (સર્વ ઇચ્છા પૂરનારી) (છે).