तन्नाम्ना चिह्नितं तत्र ससर्ज मनसा सुतम् ।
खमुत्पपात संसिद्धस्तत्पुत्रोऽपि तथा तथा ॥११३॥
tannāmnā cihnitaṃ tatra sasarja manasā sutam |
khamutpapāta saṃsiddhastatputro'pi tathā tathā
ત્યાં તેણે તે (ત્ર્યમ્બક) નામથી ચિહ્નિત પુત્રને મન વડે સર્જ્યો; (અને પિતા,) સંસિદ્ધ (પૂર્ણ) થઈ, આકાશમાં ઊડ્યો; તેનો પુત્ર પણ એ રીતે-એ રીતે (ક્રમશઃ તેમ જ કર્યું).