पश्यन्ती हि क्रिया तस्या भागौ पूर्वापरौ स्थितौ ।
न तद्द्रष्टव्यमित्येतद्विमर्शः पूर्वतो भवेत् ॥८३॥
paśyantī hi kriyā tasyā bhāgau pūrvāparau sthitau |
na taddraṣṭavyamityetadvimarśaḥ pūrvato bhavet
ખરેખર પશ્યન્તી (યથાર્થ રીતે) ક્રિયા છે; તેના પૂર્વ અને અપર બે ભાગ સ્થિત છે; 'આ જોવાનું છે' એવો વિમર્શ તે પૂર્વ (ભાગ) હોય (— આ અમારો યથાર્થ સિદ્ધાંત).