2.28 अविद्यास्याः स्वधर्मः किं परधर्मोऽथवा भवेत् ॥२८॥ avidyāsyāḥ svadharmaḥ kiṃ paradharmo'thavā bhavet avidyā — અવિદ્યા ; asyāḥ — તેનો ; svadharmaḥ — સ્વ-ધર્મ ; kim — શું ; paradharmaḥ — પર-ધર્મ (બીજાનો ધર્મ) ; athavā — અથવા ; bhavet — હોય આ અવિદ્યા તેનો (પશ્યન્તીનો) સ્વ-ધર્મ છે કે પર-ધર્મ (બીજાનો ધર્મ) હોય?