3.30 स्वशक्तिप्रचयोऽस्य विश्वम् ॥३०॥ sva-śakti-pracayo 'sya viśvam sūtra sva-śakti-pracayaḥ — સ્વ-શક્તિ-પ્રચય (પોતાની શક્તિઓનો વિસ્તાર) ; asya — તેને માટે ; viśvam — વિશ્વ તેને માટે વિશ્વ એ પોતાની જ શક્તિઓનો પ્રચય (વિસ્તાર) છે.