ये चैव सात्त्विका भावा राजसास्तामसाश्च ये ।
मत्त एवेति तान् विद्धि नत्वहं तेषु ते मयि ॥
७-१२ ॥
ye caiva sāttvikā bhāvā rājasāstāmasāśca ye |
matta eveti tān viddhi natvahaṃ teṣu te mayi ||
7-12 ||
સત્ત્વ, રજ અને તમના જે પણ ભાવો છે, તેમને મારાથી જ ઉદ્ભવેલા જાણ; છતાં હું તેમનામાં નથી, પણ તેઓ મારામાં છે.