कर्मण्यस्त्वधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुभूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥
२-४८ ॥
karmaṇyastvadhikāraste mā phaleṣu kadācana |
mā karmaphalahetubhūrmā te saṅgo'stvakarmaṇi ||
2-48 ||
કર્મમાં જ તારો અધિકાર છે, ફળમાં કદી નહીં; કર્મફળનું કારણ તું ન બન, અને કર્મ ન કરવામાં પણ તારી આસક્તિ ન રહે.