अहङ्कारं बलं दर्पं कामं क्रोधं परिग्रहम् ।
विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते ॥
१८-५३ ॥
ahaṅkāraṃ balaṃ darpaṃ kāmaṃ krodhaṃ parigraham |
vimucya nirmamaḥ śānto brahmabhūyāya kalpate ||
18-53 ||
અહંકાર, બળ, દર્પ, કામ, ક્રોધ અને પરિગ્રહને છોડીને, મમતારહિત અને શાંત થયેલો મનુષ્ય બ્રહ્મભાવ માટે યોગ્ય બને છે.