आयुःसत्त्वबलारोग्यसुखप्रीतिविवर्धनाः ।
रस्याः स्निग्धाः स्थिरा हृद्या आहाराः सात्त्विकप्रियाः ॥
१७-८ ॥
āyuḥsattvabalārogyasukhaprītivivardhanāḥ |
rasyāḥ snigdhāḥ sthirā hṛdyā āhārāḥ sāttvikapriyāḥ ||
17-8 ||
આયુષ્ય, સત્ત્વ, બળ, આરોગ્ય, સુખ અને પ્રીતિ વધારનારા, રસયુક્ત, સ્નિગ્ધ, સ્થિર, હૃદયને પ્રિય આહારો સાત્ત્વિકને પ્રિય છે.