Bhagavad Gītā (Kashmirian recension)· 17.2 / 28

Bhagavad Gītā (Kashmirian recension)17.2

17.2
त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा । सात्त्विकी राजसी चैव तामसी चेति ताः शृणु ॥ १७-२ ॥
trividhā bhavati śraddhā dehināṃ sā svabhāvajā | sāttvikī rājasī caiva tāmasī ceti tāḥ śṛṇu || 17-2 ||
— ત્રણ પ્રકારની હોય છે શ્રદ્ધા ; — દેહીઓની, તે સ્વભાવજન્ય ; — સાત્ત્વિકી અને રાજસી ; — અને તામસી — તે સાંભળ

દેહીઓની તે સ્વભાવજન્ય શ્રદ્ધા ત્રણ પ્રકારની હોય છે — સાત્ત્વિકી, રાજસી અને તામસી; તે સાંભળ.