इति गुह्यतमं शास्त्रमिदमुक्तं मयानघ ।
एतद्बुद्ध्वा बुद्धिमान्स्यात्कृतकृत्यश्च भारत ॥
१५-२० ॥
iti guhyatamaṃ śāstramidamuktaṃ mayānagha |
etadbuddhvā buddhimānsyātkṛtakṛtyaśca bhārata ||
15-20 ||
હે અનઘ, આ રીતે આ અતિ ગુહ્ય શાસ્ત્ર મેં કહ્યું; હે ભારત, એને જાણીને મનુષ્ય બુદ્ધિમાન અને કૃતકૃત્ય બને છે.