इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागताः ।
सर्गेऽपि नोपजायन्ते प्रलये न व्यथन्ति च ॥
१४-२ ॥
idaṃ jñānamupāśritya mama sādharmyamāgatāḥ |
sarge'pi nopajāyante pralaye na vyathanti ca ||
14-2 ||
આ જ્ઞાનનો આશ્રય લઈને જેઓ મારી સાથે સાધર્મ્ય પામ્યા છે, તેઓ સૃષ્ટિ વેળાએ પણ જન્મતા નથી અને પ્રલય વેળાએ વ્યથિત થતા નથી.