Bhagavad Gītā (Kashmirian recension)14.13
अप्रकाशोऽप्रवृत्तिश्च प्रमादो मोह एव च ।
तमस्येतानि जायन्ते विवृद्धे कुरुनन्दन ॥
१४-१३ ॥
aprakāśo'pravṛttiśca pramādo moha eva ca |
tamasyetāni jāyante vivṛddhe kurunandana ||
14-13 ||
— અપ્રકાશ અને અપ્રવૃત્તિ ; — પ્રમાદ અને મોહ ; — તમસ્માં આ ઉત્પન્ન થાય ; — વૃદ્ધિ પામતાં, હે કુરુનંદન અપ્રકાશ, અપ્રવૃત્તિ, પ્રમાદ અને મોહ — હે કુરુનંદન, તમસ્ વૃદ્ધિ પામતાં આ ઉત્પન્ન થાય છે.