प्रकृतिं पुरुषं चैव क्षेत्रं क्षेत्रज्ञमेव च ।
एतद्वेदितुमिच्छामि ज्ञानं ज्ञेयं च केशव ॥
१३-१ ॥
prakṛtiṃ puruṣaṃ caiva kṣetraṃ kṣetrajñameva ca |
etadveditumicchāmi jñānaṃ jñeyaṃ ca keśava ||
13-1 ||
પ્રકૃતિ અને પુરુષ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, જ્ઞાન અને જ્ઞેય — હે કેશવ, આ હું જાણવા ઇચ્છું છું.