Bhagavad Gītā (Kashmirian recension)12.13
अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च ।
निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी ॥
१२-१३ ॥
adveṣṭā sarvabhūtānāṃ maitraḥ karuṇa eva ca |
nirmamo nirahaṅkāraḥ samaduḥkhasukhaḥ kṣamī ||
12-13 ||
— સર્વ ભૂતો પ્રત્યે દ્વેષ ન કરનાર ; — મૈત્રીભાવવાળો અને કરુણાવાળો ; — મમતારહિત, અહંકારરહિત ; — સુખ-દુઃખમાં સમ, ક્ષમાશીલ સર્વ ભૂતો પ્રત્યે દ્વેષ ન કરનાર, મૈત્રીભાવવાળો અને કરુણાવાળો, મમતારહિત, અહંકારરહિત, સુખ-દુઃખમાં સમ, ક્ષમાશીલ,