रुद्राणां शङ्करश्चास्मि वित्तेशो यक्षरक्षसाम् ।
वसूनां पावकश्चास्मि मेरुः शिखरिणामहम् ॥
१०-२३ ॥
rudrāṇāṃ śaṅkaraścāsmi vitteśo yakṣarakṣasām |
vasūnāṃ pāvakaścāsmi meruḥ śikhariṇāmaham ||
10-23 ||
રુદ્રોમાં હું શંકર છું, યક્ષ-રાક્ષસોમાં વિત્તેશ (કુબેર) છું; વસુઓમાં હું પાવક (અગ્નિ) છું, શિખરવાળા (પર્વતો)માં હું મેરુ છું.