सत्तामात्रं निर्विशेषमवाङ्मनसगोचरम् ।
असत्त्रिलोकीसद्भानं स्वरूपं ब्रह्मणः स्मृतम् ॥७॥
sattāmātraṃ nirviśeṣamavāṅmanasagocaram |
asattrilokīsadbhānaṃ svarūpaṃ brahmaṇaḥ smṛtam ||7||
કેવળ સત્તામાત્ર, નિર્વિશેષ, વાણી અને મનથી અગોચર, અસત્ (મિથ્યા) ત્રિલોકના સત્ સમાન ભાસનરૂપ—એ બ્રહ્મનું સ્વરૂપ કહેવાયું છે.