समाधियोगैस्तद्वेद्यं सर्वत्र समदृष्टिभिः ।
द्वन्द्वातीतैर्निर्विकल्पैर्देहात्माध्यासवर्जितैः ॥८॥
samādhiyogaistadvedyaṃ sarvatra samadṛṣṭibhiḥ |
dvandvātītairnirvikalpairdehātmādhyāsavarjitaiḥ ||8||
સમાધિના યોગો વડે, સર્વત્ર સમદૃષ્ટિવાળા, દ્વંદ્વાતીત, નિર્વિકલ્પ, અને દેહને આત્મા માનવાના અધ્યાસથી રહિત (સાધકો) વડે તે જાણવા યોગ્ય છે.