यो यो यान् यान् यजेद्देवान् श्रद्धया यद्यदाप्तये ।
तत्तद्ददाति सोऽध्यक्षस्तैस्तैर्देवगणैः शिवे ॥५१॥
yo yo yān yān yajeddevān śraddhayā yadyadāptaye |
tattaddadāti so'dhyakṣastaistairdevagaṇaiḥ śive ||51||
જે જે મનુષ્ય શ્રદ્ધાથી જે જે દેવોને, જે જે પ્રાપ્તિ માટે યજે, હે શિવે, તે અધ્યક્ષ (પરમેશ્વર) તે તે દેવગણો દ્વારા તે તે (ફળ) આપે છે.