अत्र च दक्षाद्याः पितामहान्ता रुद्राः शक्तयश् च द्वादशाधिपतय इति वर्षोदयः
Transliteration (IAST)
atra ca dakṣādyāḥ pitāmahāntā rudrāḥ śaktayaś ca dvādaśādhipataya iti varṣodayaḥ
અને અહીં દક્ષથી માંડીને પિતામહ (બ્રહ્મા) સુધીના રુદ્રો અને શક્તિઓ બાર અધિપતિઓ છે — એમ વર્ષનો ઉદય.