तत्र बाह्यं स्थण्डिलम् आनन्दपूर्णं वीरपात्रम् अरुणः पटः पूर्वोक्तम् अपि वा लिङ्गादि
Transliteration (IAST)
tatra bāhyaṃ sthaṇḍilam ānandapūrṇaṃ vīrapātram aruṇaḥ paṭaḥ pūrvoktam api vā liṅgādi
તેમાં બાહ્ય (પૂજા) — સ્થંડિલ, આનંદ-પૂર્ણ વીર-પાત્ર, અરુણ (લાલ) પટ (વસ્ત્ર), અથવા પૂર્વોક્ત લિંગ આદિ.