मन्त्राभ्यासे नित्यपूजायां श्रवणे ऽध्ययने अधिकारी नैमित्तिके तु सर्वत्र गुरुम् एव अभ्यर्थयेत्
Transliteration (IAST)
mantrābhyāse nityapūjāyāṃ śravaṇe 'dhyayane adhikārī naimittike tu sarvatra gurum eva abhyarthayet
મંત્ર-અભ્યાસમાં, નિત્ય-પૂજામાં, શ્રવણ-અધ્યયનમાં (એ) અધિકારી (છે); પણ નૈમિત્તિક (પ્રાસંગિક કર્મ)માં તો સર્વત્ર ગુરુને જ વિનંતી કરે.