3.78 सर्वमेकेन रूपेण यद्विचार्यं तथाग्रतः ॥७८॥ sarvamekena rūpeṇa yadvicāryaṃ tathāgrataḥ sarvam — સર્વ ; ekena rūpeṇa — એક રૂપે ; yat — જે ; vicāryam — વિચારવાનું ; tathā — એ રીતે ; agrataḥ — આગળ સર્વ એક જ રૂપે (કેવી રીતે છે તે) જે વિચારવાનું છે, તે એ રીતે આગળ (વિચારાશે).