3.6 मोहावरणात्सिद्धिः ॥६॥ mohāvaraṇāt siddhiḥ sūtra moha-āvaraṇāt — મોહના આવરણ(પડદા)થી ; siddhiḥ — સિદ્ધિ (પ્રતીત નિમ્ન સિદ્ધિ) મોહ(રૂપી)ના આવરણથી (નિમ્ન) સિદ્ધિ (પ્રાપ્ત થાય છે).