3.37 करणशक्तिः स्वतोऽनुभवात् ॥३७॥ karaṇa-śaktiḥ svato 'nubhavāt sūtra karaṇa-śaktiḥ — કરણ-શક્તિ (સર્જનની, ક્રિયાની શક્તિ) ; svataḥ — પોતાનામાંથી ; anubhavāt — અનુભવ(પ્રત્યક્ષ બોધ)થી (યોગીની) કરણ-શક્તિ (સર્જનશક્તિ) તેના પોતાના અનુભવથી (જ જાણી શકાય).