भेदतिरस्कारे सर्गान्तरकर्मत्वम् ॥३६॥
bheda-tiraskāre sargāntara-karmatvam
sūtra
ભેદ(દ્વૈત-બોધ)નો તિરસ્કાર થતાં, સર્ગ-અંતર (બીજી સૃષ્ટિ)ના કરવાનું સામર્થ્ય (પ્રાપ્ત થાય છે).