युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः ।
सुखेन ब्रह्मसंयोगमत्यन्तमधिगच्छति ॥
६-२९ ॥
yuñjannevaṃ sadātmānaṃ yogī niyatamānasaḥ |
sukhena brahmasaṃyogamatyantamadhigacchati ||
6-29 ||
આમ સદા આત્માને જોડતો, સંયમિત મનવાળો યોગી સહેલાઈથી બ્રહ્મ સાથેના સંયોગનું અત્યંત (અપાર) સુખ પામે છે.