अच्छेद्योऽयमदाह्योऽयमक्लेद्योऽशोष्य एव च ।
नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः ॥
२-२५ ॥
acchedyo'yamadāhyo'yamakledyo'śoṣya eva ca |
nityaḥ sarvagataḥ sthāṇuracalo'yaṃ sanātanaḥ ||
2-25 ||
આ આત્મા અછેદ્ય, અદાહ્ય, અક્લેદ્ય અને અશોષ્ય જ છે; નિત્ય, સર્વવ્યાપી, સ્થાણુ, અચલ અને સનાતન છે.