Bhagavad Gītā (Kashmirian recension)· 18.55 / 78

Bhagavad Gītā (Kashmirian recension)18.55

18.55
भक्त्या मामभिजानाति योऽहं यश्चास्मि तत्त्वतः । ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् ॥ १८-५५ ॥
bhaktyā māmabhijānāti yo'haṃ yaścāsmi tattvataḥ | tato māṃ tattvato jñātvā viśate tadanantaram || 18-55 ||
— ભક્તિ વડે મને જાણે છે ; — હું જે અને જેવો તત્ત્વતઃ છું ; — પછી મને તત્ત્વતઃ જાણીને ; — તે તુરત જ પ્રવેશે છે

ભક્તિ વડે તે મને — હું જે અને જેવો તત્ત્વતઃ છું તેને — જાણે છે; પછી મને તત્ત્વતઃ જાણીને તે તુરત જ મારામાં પ્રવેશે છે.