यस्य नाहंकृतो भावो बुद्धिर्यस्य न लिप्यते ।
हत्वापि स इमाꣳल्लोकान्न हन्ति न निबध्यते ॥
१८-१७ ॥
yasya nāhaṃkṛto bhāvo buddhiryasya na lipyate |
hatvāpi sa imāṁllokānna hanti na nibadhyate ||
18-17 ||
જેનો ભાવ અહંકારરહિત છે, જેની બુદ્ધિ લેપાતી નથી, તે આ લોકોને હણીને પણ હણતો નથી અને બંધાતો નથી.