शरीरवाङ्मनोभिर्हि यत्कर्मारभतेऽर्जुन ।
न्याय्यं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः ॥
१८-१५ ॥
śarīravāṅmanobhirhi yatkarmārabhate'rjuna |
nyāyyaṃ vā viparītaṃ vā pañcaite tasya hetavaḥ ||
18-15 ||
હે અર્જુન, મનુષ્ય શરીર, વાણી અને મનથી જે કર્મ આરંભે છે, ન્યાય્ય હો કે વિપરીત — એ પાંચ તેનાં કારણો છે.