अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलम् ।
भवत्यत्यागिनां प्रेत्य न तु संन्यासिनां क्वचित् ॥
१८-१२ ॥
aniṣṭamiṣṭaṃ miśraṃ ca trividhaṃ karmaṇaḥ phalam |
bhavatyatyāgināṃ pretya na tu saṃnyāsināṃ kvacit ||
18-12 ||
અનિષ્ટ, ઇષ્ટ અને મિશ્ર — એમ ત્રણ પ્રકારનું કર્મફળ અત્યાગીઓને મૃત્યુ પછી મળે છે, પરંતુ સંન્યાસીઓને ક્યારેય નહીં.