ऋषिभिर्बहुधा गीतं छन्दोभिर्विविधैः पृथक् ।
ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितम् ॥
१३-५ ॥
ṛṣibhirbahudhā gītaṃ chandobhirvividhaiḥ pṛthak |
brahmasūtrapadaiścaiva hetumadbhirviniścitam ||
13-5 ||
ઋષિઓ વડે વિવિધ છંદોથી અલગ અલગ રીતે અનેક પ્રકારે ગવાયેલું, અને હેતુયુક્ત બ્રહ્મસૂત્રપદો વડે પણ સુનિશ્ચિત કરાયેલું છે.