विस्तरेणात्मनो योगं विभूतिं च जनार्दन ।
भूयः कथय तृप्तिर्हि शृण्वतो नास्ति मेऽमृतम् ॥
१०-१८ ॥
vistareṇātmano yogaṃ vibhūtiṃ ca janārdana |
bhūyaḥ kathaya tṛptirhi śṛṇvato nāsti me'mṛtam ||
10-18 ||
હે જનાર્દન, તમારા યોગ અને વિભૂતિને વિસ્તારથી ફરી કહો; કેમ કે તમારું અમૃત (વચન) સાંભળતાં મને તૃપ્તિ થતી નથી.